- સગીરની આવક હોયતો તેની વિગતો, જન્મ તારીખ, આવકનો સ્રોત.
- ખેતીની આવકની વિગતો (વેચાણ બીલો).
ધંધાકીય આવક - click heare
નોંધ :- અસીલોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે વાર્ષિક હિસાબો કોમ્પ્યુટર ઉપર કરાવવા અને જોડેલ પાકા સરવૈયા તથા નફા-નુકસાન ખાતાની વિગતો રીટર્ન ભરાવતી વખતે સાથે લાવવી.
• વર્ષના અંત સુધીમાં ચૂકવવાનો બાકી સેલ્સ ટેક્ષ, વ્યવસાયવેરો, બેંક વ્યાજ, પગાર અન્ય વિગેરે પછીના વર્ષમાં ચૂકવેલ હોય તો ચલણની કોપી.
• અન્ય કોઈ પેઢી ધંધા માં ભાગીદાર હોય તો મૂડી ખાતાની નકલ.
તે પેઢીનું નામ, સરનામું અને પાન નંબર, પેઢીમાં હિસ્સો, પગાર અને વ્યાજની આવક, ની વિગત.
• નવી મિલ્કતની ખરીદ કિંમત તથા તારીખ અને વેચાણ કિંમત તથા તારીખ મિલ્કત ખાતાનો વિગતવાર ઉતારો.
1) પાનકાર્ડ.
2) આધારકાર્ડ.
3) તમામ બેંકની પાસબુક (01-04-2020 થી 31-03-2021 સુધીની એન્ટ્રી પડાવેલી). 4). LIC વીમા ની પાવતી (01-04-2020 થી 31-03-2021 સુધીની).
5) નવુ ખરીદેલ જમીન,મકાન કે દુકાન ની દસ્તાવેજ અથવા કોઇ ચીજ વસ્તુની ખરીદી કરેલ બીલ.
6) નવી ખરીદેલ ગાડી કે બાઇક હોય તો આર.સી. બુક ની ઝેરોક્ષ અને વીમા ની ઝેરોક્ષ.
7) હોમ લોન અથવા અન્ય લોન હોય તો લોન સ્ટેટમેન્ટ (01-04-2021 થી 31-03-2022 સુધીની ).
8) ખેતીની આવકની વિગતો/બીલો.
મકાન મિલ્કતો માંથી થતી આવક માટે - click heare
1) મકાનનું પુરૂં સરનામું.
2) જો ભાડે આપેલ હોય તો ભાડુઆતનું નામ અને પાન નંબર અથવા આધાર નંબર (જો હોય તો).
3) વર્ષ દરમ્યાન મળેલ ભાડું.
4) મકાન ઉપર મ્યુનિ. ટેક્ષ ભરેલ હોય તો તેની તારીખ અને રકમ (વેરા પાવતી હોય તો).
5) જો મકાન ખરીદવા માટે લોન લીધેલ હોય તો લોન લીધા ની તારીખ તથા મકાન બાંધકામ પૂર્ણ થયા તારીખ.
6) મકાન માટે લીધેલ લોન પર વ્યાજ - હપ્તાનુ સર્ટિફીકેટ.
મૂડી નફો - click heare
• લાંબાગાળાનો મૂડી નફો (લીસ્ટ લાવવું) - કુલ વેચાણ કિંમત - કુલ ખરીદ કિંમત .
• ટૂંકાગાળાનો મૂડી નફો (લીસ્ટ લાવવું) ખરીદી તથા વેચાણ ની માહિતી સાથે લાવવી.
• મિલ્કતવાર વેચાણ અને ખરીત કિંમત તથા તારીખ જો એકથી વધારે શેરોની ખરીદ વેચાણ કરેલ હોય તો નીચે મુજબ વિગતો લાવવી.
- કંપનીનું નામ, શેરની સંખ્યા વેચાણ તારીખ, વેચાણ કિંમત, ખરીદ તારીખ, ખરીદ કિંમત, નફો નુકસાન (નોટ: તમામ માહિતી તમને સ્ટેટમેન્ટ તરીકે તમારા સેર બ્રોકર/એજન્ટ પાસેથી મળી જશે).
ફક્ત શેર દીઠ ખાતાનો ઉતારો લાવશે તો રીટર્ન તૈયાર થઈ શકશે નહી તેની ખાસ નોંધ લેવી. રીટન ભરાવવા આવતી વખતે નીચેની વિગતોની કોપી સાથે લાવવી.
રીટર્ન ભરાવવા આવતી વખતે નીચેની વિગતોની કોપી સાથે લાવવી
- ધર્મદાની પહોંચો.
- એડવાન્સ ટેક્ષના ચલણ.
- વીમા રસીદો.
- ટી.ડી.એસ. સર્ટિફીકેટ.
- પી.પી.એફ. રસીદો.
- એન.એસ.સી. વિગેરે રોકાણોની વીગતો.
- સગીરની આવક હોયતો તેની વિગતો, જન્મ તારીખ, આવકનો સ્રોત.
- ખેતીની આવકની વિગતોવિગતો.
આવકવેરા રિટર્ન - તે શું છે?
• આવકવેરા રિટર્ન (ITR) એ એક ફોર્મ છે જેનો ઉપયોગ આવકવેરા વિભાગને તમારી આવક અને કર વિશેની માહિતી ફાઇલ કરવા માટે થાય છે. કરદાતાની કર જવાબદારી તેની આવકના આધારે ગણવામાં આવે છે. જો રિટર્ન દર્શાવે છે કે એક વર્ષ દરમિયાન વધુ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે, તો વ્યક્તિ આવકવેરા વિભાગ પાસેથી આવકવેરા રિફંડ મેળવવા માટે પાત્ર બનશે.
• આવકવેરાના કાયદા મુજબ, નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની 2,50,000 થી વધુ આવક મેળવનાર વ્યક્તિ અથવા વ્યવસાય દ્વારા દર વર્ષે રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે.
• આવક વેતન, ધંધાકીય નફો, હાઉસ પ્રોપર્ટીમાંથી આવક અથવા ડિવિડન્ડ, મૂડી લાભો, રસ અથવા અન્ય સ્ત્રોતો દ્વારા કમાયેલી હોઈ શકે છે.• કોઈ વ્યક્તિ અથવા વ્યવસાય દ્વારા ચોક્કસ તારીખ પહેલાં ટેક્સ રિટર્ન ભરવાનું હોય છે. જો કોઈ કરદાતા સમયમર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેણે અથવા તેણીએ દંડ ચૂકવવો પડશે.શું આવકવેરા રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે?
ભારતમાં નિર્ધારિત કર કાયદા મુજબ, જો તમારી આવક 2,50,000 મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધુ હોય તો તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે.
• આવકવેરાનો દર કરદાતાઓ માટે પૂર્વ-નિર્ધારિત છે. રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ માત્ર વિલંબિત ફાઇલિંગ ફીને આકર્ષશે નહીં પરંતુ મુસાફરીના હેતુઓ માટે લોન અથવા વિઝા મેળવવાની તમારી તકોને પણ અવરોધે છે.ઈન્કમટેક્સ રિટર્ન કોણે ફાઈલ કરવું જોઈએ?
• આવકવેરા અધિનિયમ મુજબ, આવકવેરો ફક્ત ચોક્કસ આવક કૌંસમાં આવતા વ્યક્તિઓ અથવા વ્યવસાયોએ ચૂકવવો પડશે. નીચે એવી સંસ્થાઓ અથવા વ્યવસાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેને ભારતમાં ફરજિયાતપણે તેમના ITR ફાઇલ કરવા જરૂરી છે
આવકવેરા રિટર્ન (ITR) એટલે કે ઇનકમ ટેક્સ રિટર્ન અંગેના કોઈ પણ કામ જેમ કે આવકવેરા રિટર્ન ફાઇલ, રિટર્ન ફાઇલિંગ, કે કોઈપણ અન્ય ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ રિલેટેડ પ્રશ્નો માટે અજેજ અમારો સંપર્ક કરો.
ભાર્ગવ બી જોષી ટેક્ષ એડવોકેટ
એફ/૨, પહેલો માળ, સરદાર પટેલ કોમ્પલેક્ષ, પરિવાર હોસ્પિટલ ની બાજુમાં, દેલવાડા રોડ, દિયોદર-385330. Mobile No. - 81287 14508