એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એક બિન-બંધારણીય સંસ્થા છે જે કર્મચારીઓને નિવૃત્તિ માટે ભંડોળ બચાવવા પ્રોત્સાહન આપે છે. આ સંસ્થા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત છે અને તેની શરૂઆત 1951માં કરવામાં આવી હતી.
સંસ્થા દ્વારા ઓફર કરવામાં આવતી યોજનાઓમાં ભારતીય કામદારો અને આંતરરાષ્ટ્રીય કામદારો (જે દેશોની સાથે EPFO એ દ્વિપક્ષીય કરારો કર્યા છે)ને આવરી લે છે.
- Employees should arrange 2 revenue stamps,
- a valid bank account statement,
- Aadhaar Card,
- PAN Card,
- Voter ID Card and
- cancelled blank cheque.
EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા)માટે ના કોઈપણ કામ કે તેના રિલેટેડ પ્રશ્નો માટે અજેજ અમારો સંપર્ક કરો.
ભાર્ગવ બી જોષી ટેક્ષ એડવોકેટ
એફ/૨, પહેલો માળ, સરદાર પટેલ કોમ્પલેક્ષ, પરિવાર હોસ્પિટલ ની બાજુમાં, દેલવાડા રોડ, દિયોદર-385330. Mobile No. - 81287 14508