મારું નામ ભાર્ગવ બી. જોષી છે, હું ટેક્સ કન્સલ્ટન્ટ એડવોકેટ છું. મારું કામ ટેક્ષ પેયર્સ ને ટેક્ષ સંબંધિત વિષયો પર નિષ્ણાત સલાહ આપવાનું છે. અમે લોકો અને સંસ્થાઓને તેમના કર ચૂકવવા તથા ઇન્કમટેક્ષ, જી.એસ.ટી. રિટર્ન ભરવામાં મદદ કરીએ છીએ. અમે કર કાયદા, કર અનુપાલન અને, કર આયોજનમાં નિપુણતા ધરાવીએ છીએ. બંને વ્યક્તિઓ અને વ્યવસાય માલિકો લાંબા અને ટૂંકા ગાળાના ટેક્ષ ઑપ્ટિમાઇઝેશન માટે અમારો સંપર્ક કરી શકે છે. જીએસટી અને ઈન્કમટેકસ ફાઈલીંગ સર્વિસીસપુરી પાડવી એ અમારા મુખ્યત્વે કામ છે. અમારી અન્ય સેવાઓ વિશે જાણાવા અહીં ટચ કરો.